- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) 1 એપ્રિલ: આજે 'એપ્રિલ ફૂલ' દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ
દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે અને લોકો તે દિવસની ઉજવણી પણ કરતા હોઈ છે. આવી જ રીતે 1 એપ્રિલ દર વર્ષે ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે અનેક પ્રકારના મજાક કરે છે અને તેમને બેવકૂફ બનાવીને (History of April Fool's Day) ખુશ થાય છે. લોકો આ મજાક પર ગુસ્સો કરતા નથી. પરંતુ, તેનો આનંદ લે છે. એપ્રિલ ફૂલનો દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે, આ પરંપરા વિદેશમાંથી શરૂ થઈ હતી. પરંતુ, તેણે ઘણી વિવિધ વાર્તાઓમાં ચોક્કસપણે પોતાનું સ્થાન બનાવ્યું છે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Gujarat Assembly 2022: સરકારી ITIમાં 5874 જગ્યાઓ ખાલી, ગાડીમાં બ્લેક ફિલ્મ બાબતે પોલીસે 6 કરોડનો દંડ વસુલ્યો
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં(Gujarat Assembly 2022) કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યની ITiમાં 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી કાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલાત ઉપરાંત અનેક વિભાગમાં બજેટની ફળવણી ઓછી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.Click Here
2) Gujarat Assembly 2022: આજે 14મી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ, ફોટોસેશનમાં વિજય રૂપાણી રહ્યા ગેરહાજર
ગાંધીનગરમાં 14મી ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly 2022) 10મા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે વિધાનસભાની બહાર ફોટો સેશન (Photo session in Gujarat Legislative Assembly) કરવામાં આવ્યું હતું. જોકે, આ ફોટો સેશન દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Photo session in Gujarat Legislative Assembly) સહિત અનેક મહત્વના ચહેરા ગાયબ જોવા મળ્યા હતા.Click Here
3) Ahmedabad Murder Case: પરિવારના 4 સભ્યોના હત્યા કેસમાં મોટા ખુલાસાઓ, પત્નીના અનૈતિક સંબંધો બન્યું કારણ
પત્નીના અનૈતિક સંબંધ(Wife's immoral relationship) સામે આવતા પત્નીની હત્યા બાદ બે બાળકો અને વર્ષાઋતુની ઈરાદા પૂર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિનોદ અમદાવાદ ભરત પત્નીના પ્રેમીને મારવા આવતા જ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. કોણ છે? અત્યારે ચાર સભ્યોની હત્યા કરીને પરિવાર વેરવિખેર કરી નાખ્યો આવો જાણીએ અહેવાલમાં.Click Here
4) powerful people of country: દેશના સૌથી શક્તિશાળી લોકોમાં PM મોદી નંબર 1, જાણો આ લિસ્ટમાં સમાવિષ્ટ લોકોના નામ
ઈન્ડિયન એક્સપ્રેસે 2022ના 100 સૌથી (most popular peoples list) શક્તિશાળી લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર (pm modi number one) છે. જાણો આ લિસ્ટમાં કોનુ કોનુ નામ સમાવિષ્ટ છે.Click Here
5) 72 Rajya Sabha MPs Retired : રાજ્યસભામાંથી નિવૃત્ત થયાં સભ્યો, વિદાય ભાષણમાં ભાવુકતા છલકી
રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા સાંસદોને આજે વિદાય (72 retiring members farewell group photo in Parliament ) આપવામાં આવી હતી. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે વરિષ્ઠ સાંસદોની હાજરીને કારણે દેશની રાજનીતિને દિશા મળી રહી છે. તેમણે કહ્યું કે ઉપલા ગૃહની સાથે સાથે આખો દેશ આ સાંસદોના (72 Rajya Sabha MPs Retired ) યોગદાનને યાદ કરશે.Click Here
- સુખીભવ:
1) સગર્ભા સ્ત્રીઓ દ્વારા જંતુનાશક દવાઓનો ઉપયોગ બાળકો માટે ઘાતક
તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, સગર્ભા સ્ત્રીઓ દ્વારા જંતુનાશક દવાઓનો ઉપયોગ (pesticides use Effects) તેમના બાળકોમાં અસ્થામાં અને ખરજવું જેવી બીમારી (Asthma in children) થવાનું જોખમ રહે છે. આ તારણો ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયા હતાં.Click Here