ETV Bharat / bharat

TOP NEWS: PM મોદી આજે પુણેમાં કરશે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, આજે PSI ની લેખિત પરીક્ષા, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 6, 2022, 5:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

TOP NEWS: PM મોદી આજે પુણેમાં કરશે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, આજે PSI ની લેખિત પરીક્ષા, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: PM મોદી આજે પુણેમાં કરશે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, આજે PSI ની લેખિત પરીક્ષા, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) : PM મોદી આજે પુણેમાં કરશે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન(Inauguration of Metro Rail Project) કરશે. આ સિવાય તેઓ અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન(Inauguration of project) કરવાની સાથે શિલાન્યાસ પણ કરશે.Click Here

2) PSI Exam Gujarat: આજે PSI ની લેખિત પરીક્ષા

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 2.94 લાખ ઉમેદવારો PSIની લેખિત પરીક્ષા (PSI Exam Gujarat) આપશે. પ્રશ્નપત્ર ફૂટે નહીં તે માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વિશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે માહિતી આપી હતી.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

મનોજ અગ્રવાલ રાજકોટના સીપી હતાં ત્યારના ખંડણી કેસના વિવાદમાં (Rajkot CP Extortion Money Case Report ) તપાસ કમિટી રીપોર્ટ સોંપી દેવાયો છે. રાજ્યના ડીજીપી ભાટિયાને આ (Report handed over to DGP Bhatia ) રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.Click Here

2) WAR 10th Day : રશિયા યુક્રેન ઘર્ષણ દસમાં દિવસે પણ યથાવત, તુર્કીએ મધ્યસ્થી કરવાનો કર્યો પ્રયાસ

રશિયા અને યુક્રેન (10th Day Of Ukraine Russia War) વચ્ચે 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સાથે જ તુર્કીએ યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થી કરવાનો નવો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, યુક્રેનની રાજ્ય પરમાણુ કંપનીએ કહ્યું કે, ઝાપોરિઝિયા પ્લાન્ટ પર રશિયન હુમલામાં ત્રણ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા અને બે ઘાયલ થયા હતા. નોર્વેના વડાપ્રધાને પરમાણુ પ્લાન્ટ પરના હુમલાને 'ગાંડપણ' ગણાવ્યું છે. ભારતે માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ પર UNHRCના ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. જો કે, ભારતે પરમાણુ કેન્દ્રો પર હુમલાઓ સામે ચેતવણી આપી છે.Click Here

3) યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સરકારની ઓફર, આ રીતે થશે ફાયદો

નેશનલ મેડિકલ કમિશને (National Medical Commission) યુક્રેનથી પરત ફરી રહેલા લોકોને મેડિકલ અભ્યાસની ઓફર કરી (NMC offered medical studies to returnees from Ukraine) છે, જેઓ યુદ્ધને કારણે પોતાની ઇન્ટર્નશિપ અધૂરી છોડીને ભારત આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનમાં (Foreign Medical Graduate Examination) લાયકાત મેળવી હોય તેમને જ ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની તક મળશે.Click Here

  • નિષ્ણાંતોના મતે

1) Corona Fourth Wave: જૂનમાં કોરોનાની ચોથી લહેરની આગાહી પર નિષ્ણાતોએ ઉઠાવ્યા પ્રશ્નો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના સંશોધકોએ કોરોનાની સંભવિત લહેર વિશે અનુમાન (IIT Kanpur study) લગાવ્યું છે, જે પછી તેના વિશે ચર્ચા છેડાઈ (Coronas fourth wave in June) ગઈ છે. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જૂનમાં કોરોનાની ચોથી લહેરની (Corona Fourth Wave) આગાહી 'ડેટા એસ્ટ્રોલોજી' અને અટકળો હોઈ શકે છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.