- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) Vasant Panchami 2022 : આજે વસંત પંચમીનો પાવન પર્વ, જાણો તેનુ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ
વસંત પંચમીના પાવન પર્વને હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું (Vasant Panchami 2022) છે. આજના દિવસે મા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સરસ્વતીની પીળા રંગના પુષ્પ અને વાઘાથી શણગાર કરીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવજાત બાળકોને અન્ન અને વિદ્યા સંસ્કાર આપવામાં આવતા હોય છે. Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) Surat AAP Corporators Resign: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપે આપને તોડવાનું શરૂ કરી દીધું છે. દેશ અને ગુજરાતની જનતાને જે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)પાસે વિકલ્પની આશા બંધાઈ હતી તે હવે પાણીમાં ધોવાઈ ગઈ છે. સુરતના આપના પાંચ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હોવાના સમાચાર છે, અને તેઓ ભાજપમાં જોડાયા છે. Click Here
2) Junagadh Carrot Cultivation: જૂનાગઢના ખેડુતને ગાજરની ખેતીએ અપાવ્યુ પદ્મશ્રી સન્માન
જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને ગાજરની ખેતી (Junagadh Carrot Cultivation)એ પદ્મશ્રી સન્માન (Junagadh Padma Shri)અપાવ્યુ છે. Click Here
3) Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યાં હતાં. ગુજરાત એટીએસ દ્વારા તપાસને લઇને (Reconstruction of Kishan Bharvad Murder) શું કાર્યવાહી થઇ રહી છે તે જાણો. Click Here
4) Rohini Court Blast Case : રોહિણી કોર્ટ બ્લાસ્ટનો આરોપી વૈજ્ઞાનિક પહોંચ્યો જેલમાં, ન થઈ શકી પૂછપરછ
રોહિણી કોર્ટ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી વૈજ્ઞાનિકને (Rohini Court Blast Case) હોસ્પિટલમાંથી સારવાર બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જેના કારણે પોલીસ આ બ્લાસ્ટને લઈને આરોપી વૈજ્ઞાનિક ભારત ભૂષણની પૂછપરછ કરી શકી નથી. Click Here
- સુખીભવ:
1) World Cancer Day 2022: આ વખતે આ દિવસની થીમ છે 'ક્લોઝ ધ કેર ગેપ'
આ વર્ષે, 4થી ફેબ્રુઆરી 2022ના દિવસે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day 2022) 'ક્લોઝ ધ કેર ગેપ' થીમ (World Cancer Day Theme Close the Care Gap) સાથે મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા સંકળાયેલી દંતકથાઓને દૂર કરવા અને લોકોને તેમના શરીરમાં થતા ફેરફારો વિશે જાગૃત રહેવા પ્રોત્સાહિત કરવા તેમ જ કેન્સર બગડે તે પહેલાં તેનું નિદાન કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. Click Here