ETV Bharat / bharat

Top News: કોરોનાનું ભયાનક સ્વરૂપ: વડોદરા ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીનું દુ:ખદ મૃત્યુ અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - 73rd Republic day celebration in Somnath

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: કોરોનાનું ભયાનક સ્વરૂપ: વડોદરા ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીનું દુ:ખદ મૃત્યુ અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ કરશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 25, 2022, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ ગુજરાતમાં ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ (Dialog through 'Namo App') કરશે. તો લોકોના મોબાઈલમાં 'નમો એપ' ડાઉનલોડ કરાવવાનું બીડુ ભાજપે જડપ્યુ છે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 કોરોનાનું ભયાનક સ્વરૂપ: વડોદરા ગોત્રી હોસ્પિટલમાં 3 વર્ષની બાળકીનું દુ:ખદ મૃત્યુ

વડોદરાની ગોત્રી હોસ્પિટલ (Vadodara gotri hospital)માં આજે 3 વર્ષની બાળકીનું કોરોનાને કારણે મૃત્યુ (Vadodara girl die in corona) થયુ હતુ. બાળકીને એનિમિયા, માલ ન્યુટ્રીશન, ઝાડા અને તાવની બિમારીને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. Click here

2 National Family Health Survey: રાજ્યમાં દર હજાર બાળકોએ 955 બાળકીઓ

આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girls Day 2022)ની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 360 જેટલી દિકરીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. Click here

3 Land Grabbing Act Gujarat: આદિજાતિ પ્રધાનનું મોટું નિવેદન, આદિજાતિઓ પર લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ નહીં થાય

આદિજાતિઓ પર જમીન માંગણીના સંદર્ભમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act Gujarat) લાગુ નહીં થાય. આદિજાતિ પ્રધાન નરેશ પટેલે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. Click here

4 73rd Republic day celebration in Somnath : રાજ્યકક્ષાની ઉજવણીમાં પરેડ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ

26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથમાં કરવામાં આવશે. ઉજવણીમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ઉપસ્થિત (73rd Republic day celebration in Somnath) રહેશે. જોકે પરેડ સિવાયના અન્ય કાર્યક્રમ રદ છે. Click here

આખરે આઈફોનની આ ખામી આંખે ઊડીને વળગી: શા માટે iPhone 13ની સ્ક્રીનથી યૂઝર્સ પરેશાન?

Apple Insiderના અહેવાલ મુજબ, તાજેતરમાં, iPhone 13ના ઘણા યૂઝર્સ તેમના સ્માર્ટફોનની સ્ક્રીનમાં એક વિચિત્ર સમસ્યાનો (iPhone pink screen problem) સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્ક્રીનનો રંગ અચાનક ગુલાબી અથવા જાંબલી થઈ જાય છે. Click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.