- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
આજે પ્રધાનમંડળની કેબિનેટ બેઠક યોજાશે,
આજે સાંજે 4 કલાકે મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને કેબિનેટ યોજાશે, 22 જાન્યુએ પૂર્ણ થતી માર્ગદર્શિકા બાદ ફેરફારના મુદ્દે, વિધાનસભાનું આગામી બજેટસત્ર યોજવા મુદ્દે, રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા થઈ શકે છે ચર્ચા.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 ગુજરાતમાં કોરોનાએ પ્રથમ અને બીજી લહેરનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 17,119 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે 17,119 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. Click here
2 Punjab Assembly Election 2022: AAPએ ભગવંત માનની CM ઉમેદવાર તરીકે જાહેરાત કરી
ભગવંત માન AAPના CMનો (face of the Chief Minister of AAP) ચહેરો હશે. 13 જાન્યુઆરીએ કેજરીવાલે પંજાબના લોકોને મુખ્યપ્રધાન પદ (Kejriwal to announce AAP's Punjab CM face) માટે તેમના મનપસંદ ઉમેદવારોનું નામ આપવાની અપીલ કરી હતી. આ સંદર્ભે તેણે મોબાઈલ નંબર પણ જાહેર કર્યો હતો. Click here
3 વધુ એક સરકારી કૌભાંડ: ખોટા દસ્તાવેજથી કરોડોની જમીન સરકારને વેચી
નવસારી ખાતે જમીન સંપાદન દરમિયાન 12 જેટલા કેસ એવા સામે આવ્યા છે, જેમાં મૂળ જમીન માલિક વગર જ ખોટા દસ્તાવેજો (Bogus document scam) ઉભા કરીને લેભાગુ તત્વોએ રાજ્ય સરકાર પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. Click here
Covid19 Study : આવી વરાળ લેનારા લોકોમાં કોવિડ લક્ષણો વારંવાર દેખાતાં હોવાનો મેયોને અભ્યાસ
જે લોકો જેઓ વરાળ નથી લેતાં તેની સરખામણીમાં ઇલેક્ટ્રોનિક સિગારેટનો ઉપયોગ કરે છે અને COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કરાવે છે, તેઓમાં કોવિડ લક્ષણોનો અનુભવ વધુ થતો હોય છે. મેયો ક્લિનિકના (Research at Mayo Clinic ) નવા સંશોધનમાં આ તારણ (Covid19 Study) સામે આવ્યું છે. Click here