ETV Bharat / bharat

TOP NEWS: AAP નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ, પોલીસ ફરિયાદ દાખલ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Tax Saving Schemes

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, બિઝનેસ અને સુખીભવ: વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: AAP નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ, પોલીસ ફરિયાદ દાખલ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Jan 2, 2022, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

આજે 36મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

36મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે વહેલી સવારે સાત વાગ્યે પ્રથમ ચરણમાં સિનિયર અને જુનિયર ભાઈઓ ની સ્પર્ધા શરૂ થશે ત્યારબાદ મહિલાઓ માટેની સિનિયર અને જુનિયર ની સ્પર્ધા 9:00 આયોજિત થશે બપોરે ૧૨ વાગ્યે વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Isudan Gadhvi FSL Report: AAP નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ, પોલીસ ફરિયાદ દાખલ

AAPના નેતા ઇસુદાન ગઢવીનો FSL રિપોર્ટ (Isudan Gadhvi FSL Report) પોઝિટિવ આવ્યો છે. FSLના રિપોર્ટ બાદ હવે નવેસરથી ઈસુદાન ગઢવી ઉપર ફરિયાદ નોંધાઈ (Complain against Isudan gadhvi) છે, ત્યારે ઇસુદાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ પહેલા ગાંધીનગર સિવિલમાં જે બ્લડ રિપોર્ટ (blood report gandhinagar civil hospital) કરવામાં આવ્યો હતો તે નેગેટિવ આવ્યો હતો. Click here

2 PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

નવા વર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો મોકલી દીધો છે. આનાથી (PM Kisan Yojana) ખેડૂતોને નવા પાક માટે બિયારણની ખરીદી અને સિંચાઈ (10th installment of PM Kisan Sanman Nidhi 2022) કરવામાં મદદ મળશે. Click here

3 પોલીસના લાઠીચાર્જને કારણે નાસભાગ મચતા 12 લોકોના મોત : પ્રત્યક્ષદર્શી ભક્તોનો દાવો

માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગના (Mata Vaishno Devi Bhavan) પ્રત્યક્ષદર્શીઓએ માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અને પોલીસ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ભીડમાં પોલીસ લાઠી ચાર્જ કર્યો જેના કારણે અકસ્માત ભયાનક બન્યો. બીજી તરફ, જમ્મુ પ્રશાસને હેલ્પલાઈન નંબર 01991-234804, 01991-234053 જારી કર્યા છે. શ્રાઈન બોર્ડે યાત્રા ફરી શરૂ કરી છે. Click here

  • અવનવુ

Red Frog African Crab: વેરાવળ બંદર પર આફ્રિકન પ્રજાતિનો અદભૂત કરચલો મળ્યો

વેરાવળના એક માછીમારને અદભૂત કરચલો મળી આવ્યો છે. કરચલાને લઈને વેરાવળ ફિશરીઝ કોલેજના અધ્યાપકોએ તેની ઓળખ લાલ આફ્રિકન દેડકા જેવા દેખાતા કરચલા તરીકે (Red Frog African Crab) કરી છે. Click here

Tax Saving Schemes: કર બચત રોકાણ કરવા માટે નાણાકીય વર્ષના અંતની રાહ ન જુઓ

મહત્તમ કર લાભોનો દાવો (Tax Saving Schemes) કરવા માટે નાણાકીય વર્ષની શરૂઆત એ યોગ્ય સમય છે. આ એટલા માટે છે કારણ કે, વહેલું રોકાણ શરૂ કરવાથી અમને વધુ વળતર મેળવવામાં મદદ મળશે અને પાછળથી ટેક્સનો બોજ પણ ઓછો થશે. Click here

Teenagers Changes: કિશોરવયના બાળકો કેમ વધુ સંવેદનશીલ હોય છે?

ટીનેજ (teenagers Changes) એવા પ્રકારની વય ધરાવે છે, જ્યાં બાળકોનું વર્તન અચાનક ખૂબ ગુસ્સે અને જીદ્દી બની જાય છે. પહેલાના યુગમાં બાળકોના વર્તનમાં આવતા આ ફેરફારો પર બહુ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ આજના યુગમાં ટીનેજ બાળકોમાં સંવેદનશીલતાનું પ્રમાણ (sensitivity teenager) ઘણું વધી ગયું છે. આ પરિસ્થિતિમાં, જો તેમની સમસ્યાઓનું નિરાકરણ અને યોગ્ય સમયે તેમને મદદ કરવામાં ન આવે તો તેઓ તેમની માનસિક સ્થિતિને (teenage Mental Health Issues) નુકસાન પહોંચાડી શકે છે. Click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.