ETV Bharat / bharat

TOP NEWS: આજે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)નું મતદાન. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Vadodara Conversion Case

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: આજે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021)નું મતદાન. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 18, 2021, 9:38 PM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

Gram Panchayat Election 2021: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન

આજે 8,690 ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 કરોડની આસપાસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 23 હજારથી વધુ મતદાન મથકો ઉપર 37,451 મતપેટીઓ મુકવામાં આવશે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

PM Modi in shahjahanpur: ગંગા એક્સપ્રેસ-વે યુપીની પ્રગતિના નવા દરવાજા ખોલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર (PM Modi in shahjahanpur)માં 12 જિલ્લાઓને જોડતા ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, એક્સપ્રેસ-વે હજારો યુવાનો માટે ઘણી નોકરીઓ અને ઘણી નવી તકો લાવશે. Click here

Golden Temple Mob Lynching: ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અપમાનનો પ્રયાસ, ગુસ્સે ભરાયેલી ભીડે યુવકને ઉતાર્યો મોતને ઘાટ

સુવર્ણ મંદિરમાં ગુરૂ ગ્રંથ સાહિબ (golden temple guru granth sahib)ને અપમાનિત કરવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં યુવકને મોતને ઘાટ (Golden Temple Mob Lynching) ઉતારી દેવામાં આવતા ચકચાર મચી છે. ગુસ્સાયેલી ભીડ ભાન ભૂલી હતી અને ગુરૂ ગ્રંથ સાહિબ (desecrated guru granth sahib)નું અપમાન કરનાર યુવકની હત્યા કરી દીધી હતી. Click here

Vadodara Conversion Case: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વડોદરા સ્થિત NGOનું FCRA રજીસ્ટ્રેશન રદ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વડોદરા સ્થિત NGOનું FCRA રજીસ્ટ્રેશન રદ (Registration of Vadodara Institute canceled) કર્યું છે. જેના પર ગુજરાત પોલીસ દ્વારા હિન્દુ સમુદાયના સભ્યોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ (Vadodara Conversion Case) કરવાનો, CAA વિરોધી વિરોધ પ્રદર્શનોને ભંડોળ પૂરું પાડવા અને ઇસ્લામને મજબૂત કરવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો. Click here

How to improve CIBIL score: જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા CIBIL સ્કોર ફિક્સ કરો

શું તમે સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા EMI, ક્રેડિટ કાર્ડની ચૂકવણી અને અન્ય સમયસર ક્લિયર કરીને સારો CIBIL સ્કોર જાળવવા (How to improve CIBIL score)નું ધ્યાનમાં રાખો. અન્યથા તમારી લોનને મંજૂરી નહીં મળે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.