- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન દિલ્હીમાં રોડ શો કરશે
10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ 2022 (Vibrant Summit 2022) શરૂ થશે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi ) દ્વારા કરવામાં આવશે. ત્યારે આજે વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રોડ શો કરશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા
સામાન્ય પ્રજાને જાહેર સ્થળો અને દુકાનોમાં ડબલ ડોઝ (corona vaccine dose) વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. લગ્નમાં પણ 400 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે સુરત (surat)માં ભાજપ (bjp)ના દીપાવલી સ્નેહમિલન કાર્યક્રમ (deepavali Sneh milan program)માં 25 હજાર લોકો સામેલ થયા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ (social distancing)ના ધજાગરા ઉડ્યા હતા. Click here
2 જાણો ગૌતમ ગંભીરને ફરીથી કોણે ધમકીભર્યો મેઇલ કર્યો...
પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરને (East Delhi MP Gautam Gambhir)ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી (Death threat to Gautam Gambhir )મળી છે. બુધવારે બપોરે એક મેઈલ મોકલીને તેને ધમકી આપવામાં આવી છે. Click here
3 નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, આગામી સમયમાં થઈ શકે છે સુનાવણી
20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટ (gujarat high court)માં નોનવેજની લારીઓ (nonveg stalls) હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર (fundamental rights of the constitution of india)માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો (article-14 of indian constitution) ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે. Click here
- Bollywood
પ્રિયંકા ચોપરાએ પતિથી છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું, વીડિયો શેર કર્યો
પ્રિયંકા ચોપરાએ( Priyanka Chopra)તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર( Priyanka shared the video on Instagram )કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસની (Priyanka Chopra's husband Nick Jonas )મજાક ઉડાવતી જોવા મળી રહી છે.એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. Click here
- આંતરરાષ્ટ્રીય સાયન્સ/ટૅક
NASAએ એસ્ટરોઇડથી પૃથ્વીની સુરક્ષાને ચકાસવા માટે લોન્ચ કર્યું અવકાશયાન
NASAએ એસ્ટરોઇડને તોડી પાડવાના મિશન પર મંગળવારની રાત્રે અવકાશયાન લોન્ચ (NASA launches spacecraft) કર્યું અને પરીક્ષણ કર્યું કે, જો કોઈ પૃથ્વી તરફ આવતું હોય તો તે ઝડપે આવતા એસ્ટરોઇડને પછાડવું શક્ય છે કે કેમ. Click here