- UKથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર સુધી સ્થગિત
- સિંધુ સંસ્કૃતિની 5000 વર્ષ જૂની ધોળાવીરા સાઈટનો વિશ્વ ધરોહરમાં સમાવેશ થશે, અભ્યાસ અહેવાલ માટે યુનેસ્કોની ીમ પહોંચી
- છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા લોકોમાં કુતૂહલ
- અમદાવાદ : 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને મહિલા પોલીસનો એક્શન પ્લાનની હત્યા
- નિરાધાર લોકોને કાતિલ ઠંડીથી રક્ષણ પૂરું પાડવા પાલનપુરના યુવકે શરૂ કરી અનોખી નિઃસ્વાર્થ સેવા
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો 3 દિવસીય દીવ પ્રવાસ નક્કી, રાજકોટની કરી શકે મુલાકાત
- વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાનું દિલ્હીની ફોર્ટીસ હોસ્પીટલમાં નિધન
- વડોદરાના ધારાસભ્યએ રાજ્ય ગૃહ પ્રધાનને પત્ર લખી કરી રજૂઆત, પાદરા પોલીસ ખોટી રીતે ઉઘરાવે દંડ
- જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકતા ફોરેસ્ટ ટીમે રેસ્ક્યૂુ કરી બહાર કાઢ્યો
- પુત્રવધુને માર મારી રહેલા પુત્રને છોડાવવા જતા પુત્રએ કરી પિતા
TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...