ETV Bharat / bharat

TOP NEWS @9 PM : વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Nov 29, 2020, 9:00 PM IST

  1. હૈદરાબાદનો આગામી મેયર ભાજપનો હશેઃ અમિત શાહ
  2. ભારતમાં કોરોના સંક્રમણ: છેલ્લા 24 કલાકમાં 41,810થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ, 496 લોકોના મોત
  3. કૃષિ બીલ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરશે: અમિત શાહ
  4. પીએમ મોદી સોમવારે વારાણસીમાં દેવ દિવાળી કાર્યક્રમમાં લેશે ભાગ
  5. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઈકો ફ્રેન્ડલી બોલપેન
  6. સુરતના વિદ્યાર્થી પાર્થ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા, લોકડાઉનમાં પીએમનો બનાવ્યો હતો સ્કેચ
  7. રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન કપલ વચ્ચે બબાલ, પોલીસ સામે પત્નીને ફડાકાવાળી
  8. નેપાળના વડા પ્રધાને સામ્યવાદી પાર્ટીના નેતા પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ના આરોપોને ફગાવ્યો
  9. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફને લગતા અભ્યાસક્રમો શરૂ કરાશે
  10. રાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ બહેનોની અવિરત સેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.