- UPની અનામિકા સિંઘે દેશનું ગૌરવ વધાર્યું, અનામિકાનું નામ 8 દેશના યુવા વૈજ્ઞાનિકોમાં સામેલ
- TRP કૌભાંડમાં મુંબઈ પોલીસે 1400 પાનાની ચાર્જશીટ રજૂ કરી
- ન્યુ કિડની હોસ્પિટલમાં 821 બેડ જેટલી કેપેસિટી જેમાંથી 500 જેટલા બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવાયા
- અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે
- રાજ્યમાં સંસ્કૃત બોર્ડની રચના કરાઈ, સોમનાથના પ્રોફેસરનો સમિતિમાં કરાયો સમાવેશ
- કેન્દ્ર સરકારે કોવિડ વેક્સીન ડ્રાય ટેસ્ટ માટે તેલંગાણાની પસંદગી કરી
- કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન, વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં આવતી કાલે અહેમદ પટેલની દફનવિધિ કરાશે
- ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, એક ગંભીર
- રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન, તેમના ગામ પિરામણ ખાતે કરાશે દફન વિધિ
- મૂળ ગુજરાતી અને અમેરિકામાં સ્થાયી થયેલા દંપતીએ વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલમાં લીધો ભાગ
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS