- આજથી ધોરણ 1થી 9ની શાળાઓમાં અચોક્કસ મુદ્દત સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે
- જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન
- દેશની પ્રથમ મહિલા કમેન્ટેટર ચંદ્રા નાયડુનું 88 વર્ષની ઉંમરે નિધન
- વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ
- જમ્મુ કાશ્મીર: ISનો કમાન્ડર ઝડ્પાયો, આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ
- રશિયાના વિદેશ પ્રધાન સોમવારથી બે દિવસ ભારતના પ્રવાસે
- 5મી એપ્રિલે International Day of Conscienceની ઉજવણી, જાણો આ દિવસનું મહત્વ
- અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ
- ગુજરાતના ખેડૂતોએ આંદોલન કરવું પડશેઃ પાલનપુરમાં રાકેશ ટિકૈત
- રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા થયા કોરોના સંક્રમિત
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 9am