- ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !
- છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા, વીડિયો વાઇરલ થતા 9ની ધરપકડ
- હાઈકોર્ટની મંજૂરી મળતા અરજદાર મહિલાના પતિના સ્પર્મ લેવાયાવડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લખ્યો શિક્ષણપ્રધાનને પત્ર
- રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે ઉતર્યા હડતાળ પર
- ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે
- વડોદરામાં બકરી ઈદની સાદાઈથી ઉજવણી, ઈદગાહ મેદાન ખાતે જૂજ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી
- Tamilnadu ips રસદાર જલેબીનું કર્યું tweets, પત્નીનો જવાબ 'ચટાકેદાર'
- રત્નકલાકારનો MBA પુત્રએ 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચાની શોપની કરી શરૂઆત

- ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક સરકારી આંકડાઓથી 10 ગણો વધારે હોઈ શકે : અમેરિકી રિસર્ચ ગૃપનો દાવો
TOP NEWS @ 9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 9 PM,