- વલસાડ GMERS એસોસિએશનની 200 સ્ટાફ નર્સ અને 80 તબીબોએ પડતર માગને લઇ કરી હડતાળ
- ભાજપના જ કાર્યકરે સાંસદ પ્રભુ વસાવાની જાહેરમાં ઝાટકણી કાઢી
- વિશ્વ નર્સિગ ડે પર જ જામનગરમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ
- ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકો તમામ કામગીરીથી અળગા રહી હડતાલ પર ઉતર્યા
- આણંદમાં બાળકો થઇ રહ્યાં છે કોરોના સંક્રમિત, બે મહિનામાં 217 કેસ નોંધાયાં
- રાજકોટ ભાજપના તમામ કોર્પોરેટરોએ કુલ 3.40 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી
- મેડિકલ ક્ષેત્રની વ્યાજબી માંગણી સરકાર સ્વિકારશે અને હકારાત્મક નિર્ણય લેવાશે: મુખ્યપ્રધાન રૂપાણી
- અમદાવાદમાં પડતર માંગણીઓને લઈ GMERSનો સ્ટાફ હડતાળ પર
- આ તે કેવી અંધશ્રદ્ધા: ગામમાં કોરોના કેસ ઘટાડવા ગ્રામજનોએ વિધિ માટે સરઘસ કાઢ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો
- વડોદરા શહેરમાં ઓક્સિજનનો સ્ટોક કન્ઝમ્પશન લાઈવ ડેસ્ક બોર્ડનું કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો
TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...