- સંક્રાંતના પાવન પર્વે મારૂતિધામ કષ્ટભંજન દેવને ધરાયો ચીકીનો મહાભોગ
- રેલવે ફ્રેટ કોરિડોરની અવરોધરૂપ કામગીરીથી કીમ ખાડીના પાણી ખેતરોમાં ઘૂસ્યા
- રાજકોટમાં આવાસ યોજનામાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ
- મહીસાગરમાં કોરોના વેક્સિનનું આગમન થતા અધિકારીઓએ કર્યા વધામણાં
- અમદાવાદમાં 45 લાખના દાગીનાની કરી ચોરી કરનાર એન્જીનિયર ઝડપાયો
- વિદેશી દારૂના ગુનાની યોગ્ય તપાસ ન કરતાં કીમ PSI સસ્પેન્ડ
- ઉત્તરાયણના પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગૌપૂજન કરાયું
- રાજકોટમાં માધાપર ચોકડી પાસે બનશે બસ સ્ટેન્ડ, કેબિનેટ બેઠકમાં 1 રૂપિયાના ટોકન પર ફાળવાઈ જમીન
- ગુજરાતમાં બર્ડફલૂના કેસ સંદર્ભમાં પક્ષી બચાવ-સારવાર માટે અનુસરવાની S.O.P જાહેર
- કોરોના વેક્સિન નેતાઓ નહી લે, પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશન લેશે : નીતિન પટેલ
TOP NEWS @9 PM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં....
TOP NEWS @9 PM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...