ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS 9

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : Sep 4, 2021, 9:00 AM IST

  1. તાલિબાનએ પંજશીર પર કબ્જો મેળવ્યો
  2. આજના દિવસે ગૂગલની કંપની તરીકે થઇ હતી નોંધણી
  3. ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ
  4. ગાંધી અને સરદારનું ગુજરાત દારૂબંધીને વરેલું છે, અમે જનસંઘના સમયથી ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે: નિતીન પટેલ
  5. અફઘાનિસ્તાનમાં આજે થશે નવી સરકારની જાહેરાત
  6. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પાર્કિંગ નીતિના દિશાનિર્દેશ જાહેર કરવા કહ્યું
  7. ભારતમાં 'તાલિબાનીકરણ' રોકવા માટે કેટલાક જૂથો પર પ્રતિબંધની માંગ કરતાં પ્રવિણ તોગડિયા
  8. ચીન અમારો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર, રોકાણ કરવા માટે પણ છે તૈયાર: તાલિબાન
  9. તાપીના 2 પોલીસકર્મી 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
  10. હિમતનગર ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયું, 2022 ની ચૂંટણી માટે કામે લાગી જવા કરાઈ હાકલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.