- કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
- Encounter Underway in Pulwama: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ, બે આતંકી ઠાર
- Third Wave Of Corona: કોવિડ પ્રોટોકોલનું પાલન નહિ થાય તો ત્રીજી લહેર સાબિત થશે ઘાતક - સભ્ય, IMA ગુજરાત બ્રાન્ચ
- PM Modi 16 જુલાઈએ Gandhinagar Railway Station Hotel અને Science City project નું કરશે લોકાર્પણ
- કરજણના PIની પત્ની ગાયબ થવાનો મામલો, હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખુલાસો
- સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી
- વિદેશમાં સંભળાય છે હરિયાણાના આ હુક્કાની ગડગડાટ, ખરીદી માટે મહિનાઓ સુધી જોવી પડે છે રાહ
- NEETની પરીક્ષા હવે 13 ભાષાઓમાં આયોજિત થશે, કુવૈતમાં ખુલશે પરીક્ષા કેન્દ્ર
- અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી
- 'મહિલા પુરુષ સમોવડી' કહેવતને સાર્થક કરતા જ્યોતિમની, શું કામ કરે છે તે જાણીને પણ થશે ગર્વ...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર