- સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર
- આત્મવિશ્વાસ અને પરિવારના પ્રેમની જીત - 100 વર્ષના વૃદ્ધાએ 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી
- ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
- કોરોના કાળમાં બનાસકાંઠામાં દવાની અછત પર ETV Bharatનો ખાસ અહેવાલ...
- 8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક, કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા
- રાજકોટમાં 85 વર્ષના મંજુબેને 12 દિવસમાં કોરોનાને હરાવ્યો
- ડોક્ટરોની ચેતવણી, છાણ અને ગૌમૂત્રની થેરાપી ઇમ્યુનિટી વધારવાને બદલે મ્યુકોરમાઈકોસિસને નોતરી શકે છે
- ધંધુકા APMC દ્વારા શાકભાજી અને ફ્રુટના વેપારીઓ માટે વ્યવસ્થા કરાઈ
- ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત
- અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...