- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કોલકાતામાં આજે PM મોદીની રેલી
- મુથૂટ ફાઈનાન્સના ચેરમેન એમ. જી. જ્યોર્જનું છત પરથી પડી જવાથી થયું મોત
- રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021: થરંગાની અડધી સદીથી શ્રીલંકા લિજેન્ડ્સે જીતી મેચ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે, દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠે 21 દિવસીય દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ
- સુરત મનપા દ્વારા નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય કરાયો
- અમદાવાદ એરપોર્ટ પર PM નરેન્દ્ર મોદી સાથે લક્ષ્મી મિત્તલની બેઠક, ગુજરાતમાં નવા પ્રોજેક્ટનું આગમન થશે?
- NASAએ મોકલેલા રોવરે મંગળ ગ્રહ પર 21 ફૂટનું અંતર કાપ્યું
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચનું બુકિંગ શરૂ
- આઇશા આત્મહત્યા કેસ : કોર્ટે આરીફને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
- 91 વર્ષ જૂની SBPP બેંક પર ચોક્કસ લોકોના કબ્જાથી શાખ વધી, પણ શાખા માત્ર 11 જ રહી
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @9 AM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 9 am