ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : Feb 22, 2021, 9:01 AM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news at 9 am
top news at 9 am

ડીસાના વોર્ડ નં-11ના અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર

ચમોલી દુર્ઘટનાનો આજે 16મો દિવસ, અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળ્યા

આજે આસામ-બંગાળના પ્રવાસ પર PM મોદી, હુગલીમાં કરશે રેલી, 1 મહિનામાં ત્રીજો પ્રવાસ

રાજકોટમાં આપના કાર્યકર પર હુમલો

સાંજે 5 કલાકે મુખ્યપ્રધાને કર્યું મતદાન

કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવ્યું નવું સદસ્ય, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

મહાનગરોના મહાસંગ્રામમાં મતદાનનો સમય પૂર્ણ, 23મી ફેબ્રુઆરીના રોજ થશે મત ગણતરી

મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ETV BHARAT સાથે રાજકીય તજજ્ઞ અને વરિષ્ઠ પત્રકારની ચર્ચા

છ મનપામાં કોની બનશે સરકાર જાણો ETV BHARATનો વિશેષ અહેવાલ

પેજ કમિટીની રચનાથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થયો છે: સી. આર. પાટીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.