રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...સચિવાલય બહાર કોંગી ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પરેશ ધાનાણીને માથા પર થઈ ઈજા હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયાઅરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યાપેટ્રોલ- ડીઝલના વધતા ભાવ અને સરકારે જાહેર કરેલી સબસીડી બાદ ઈ- વાહનોના વેચાણમાં થયો વધારોલોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત, 16 દિવસમાં માત્ર 21 કલાક કામવિધાનસભાની ચૂંટણી પહેલા વાઇબ્રન્ટ યોજવાની સરકારની વિચારણા, વર્ષ 2022 ના પ્રથમ 6 મહિનામાં યોજાશેગુજરાત હાઈકોર્ટ 12 થી 14 ઓગસ્ટ સુધી રહેશે બંધ, 17 ઓગસ્ટથી શરુ થશે પ્રત્યક્ષ સુનાવણીDCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરીકેમ ગુજરાતના 3 શહેરો થશે દરિયામાં ગરકાવ ?મોરબી જળ હોનારતને 42 વર્ષ વીતી ગયા, યાદ કરતા આવી જાય છે આંખમાં પાણી