- અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ ચેરપર્સન બન્યા કોરોના રસી લેનારા પ્રથમ મહિલા તબીબ
- અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ રસી વેક્સિનોલોજીના પ્રોફેસરને અપાઈ
- અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.પી. મોદીએ કોરોના વેક્સિન લીધા પછી જણાવ્યો પોતાનો અનુભવ
- વેક્સિન ભલે આવી ગઈ પણ આ ભૂલ નહીં કરતા: પીએમ મોદીની જનતાને અપીલ
- મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
- આશા બહેનોને પણ આપવામાં આવી કોરોના વેક્સિન
- બોટાદમાં કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ
- આહવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો
- વિરોધપક્ષના નેતાએ રાજભવન ઘેરવાનું આહ્વાન કર્યું, પોલીસે તમામની કરી અટકાયત
- સાવલી MLAની હાજરીમાં રસીકરણનો પ્રારંભ : 61 કોરોના વોરિયર્સને રસી અપાઇ
TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 7 pm