ETV Bharat / bharat

Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News
Top News
author img

By

Published : Aug 9, 2021, 5:10 PM IST

  1. શું તમારુ નામ પણ નીરજ છે? તો તમને પણ મળશે ફ્રી પેટ્રોલ અને ગિરનાર રોપ-વેમાં ફ્રી પ્રવાસ
  2. PM Modi એ પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 9મો હપ્તો રીલીઝ કર્યો
  3. ગંભીર બીમારીથી પીડાઈ રહેલા વિવાને કહ્યું દુનિયાને અલવિદા, 16 કરોડ રૂપિયા એકઠા થાય તે પહેલાં વિદાય થતા હિબકે ચઢ્યું ગુજરાત
  4. કચ્છના ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલા ડ્રેગન ફ્રૂટની પ્રથમ વાર લંડનમાં નિકાસ
  5. પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ
  6. Zydus Cadilaની કોરોનાની વેક્સિનને આ સપ્તાહે મળી શકે છે મંજૂરી
  7. લોકસભામાં હંગામો વચ્ચે 127 મો બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ, વિપક્ષે કહ્યું - લોકશાહીની હત્યા
  8. આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિના પૂજાનું પણ છે ધાર્મિક મહત્વ
  9. સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
  10. રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે કોઈ વાત નથી, પરંતુ સમયસર રાજ્યમાં ચૂંટણી યોજશે: વિજય રૂપાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.