રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...સચિવાલય બહાર કોંગી ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પરેશ ધાનાણીને માથા પર થઈ ઈજા હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનના કારણે અનેક વાહન દબાયા, 40 લોકો ગુમફૂલકાજળીના ધાર્મિક તહેવારની જૂનાગઢમાં કુમારિકાઓ દ્વારા ઉજવણીગુજરાત હાઈકોર્ટ 12 થી 14 ઓગસ્ટ સુધી રહેશે બંધ, 17 ઓગસ્ટથી શરુ થશે પ્રત્યક્ષ સુનાવણીબદલાઈ જશે Indian cricket ટીમ? T-20 World Cup પછી રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફ પડી શકે છે અલગઅરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યાવિપક્ષના હંગામાના કારણે વૈકેયા નાયડુ ભાવુક થયાMonsoon session of Parliament: વિપક્ષી નેતાઓએ વ્યૂહરચના તૈયાર કરવા માટે બેઠક કરીCM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, જન્માષ્ટમી અને તહેવારો બાબતે થશે ચર્ચાલોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત, 16 દિવસમાં માત્ર 21 કલાક કામ