- અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે
- પાક. સહિત આ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, સરકારે માંગી અરજી
- સુરતના ઉધનામાં એક જર્જરિત એપાર્ટમેન્ટનો અમુક ભાગ ધરાશાયી થયો
- બુલડાણામાં વિધવા શિક્ષિકા બ્લેકમેલ કરતી હોવાથી શિક્ષકે આત્મહત્યા કરી
- હાઈકોર્ટના આદેશ બાદ ફાયર NOC મામલે વડોદરા શહેરની 125 કોવિડ હોસ્પિટલોની પરવાનગી રદ કરાઈ
- દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી
- મહારાષ્ટ્રઃ 26 વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ પડવાથી 7 લોકોના મોત
- વલસાડમાં 18થી વધુ વયના લોકોને રસી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત
- રિયલમી અને ક્વાલકોમ 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટનું હોસ્ટિંગ કરશે
- UAEમાં બાકી રહેલી IPL મેચો રમાશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થશે ટૂર્નામેન્ટ
Top News@5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં…
Top News@5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...