- રાત્રે 8 વાગે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે, દીવ અને મહુવામાં વધારે અસર થશે, સરકારે કરી તમામ વ્યવસ્થા
- એક જ વરસાદમાં અમદાવાદમાં 30થી વધુ ઝાડ પડ્યા
- તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
- સોમવારના વહેલી સવારથી વહીવટી તંત્ર તૌકતેને પોંહચી વળવા તૈયાર
- તૌકેતે વાવાઝોડાની અસર - રાજ્ય સરકારના પ્રધાને મોરબી અને માળિયા તાલુકાની મુલાકાત લીધી
- તૌકતે વાવાઝોડું દક્ષિણ પૂર્વ દીવથી 180 કિલોમીટર દૂર, NDRF ટીમ તમામ લો કોસ્ટલ લાઈન પર હાજર
- આણંદના રાલજ અને ધુવારણમાં NDRFની 2 ટુકડી તહેનાત
- “તૌકતે” વાવાઝોડા પગલે રાજકોટમાં 1080 લોકોનું કરાયું સ્થળાંતર
- જુઓ તૌકતે વાવાઝોડાના સેટેલાઇટ દ્રશ્યો
- ભાવનગરના ઘોઘા બંદરે લાગ્યું ભયસુચક 9 નંબરનું સિગ્નલ
Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - દેશ-વિદેશ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 5 pm