રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ગાંધીનગરમાં કોરોના પ્રકોપ, મુક્તિધામમાં CNG ભઠ્ઠી સતત બળતી રહેતા દરવાજાની એંગલ પીગળી ગઈ ભારતમાં ઘુસણખોરી કરાતા 150 કરોડના હેરોઇનના જથ્થા સાથે 8 પાકિસ્તાની ઝડપાયારાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિતગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ61 ટકા કોવિડ નમૂનામાં ડબલ મ્યુટેશન જોવા મળ્યુંજૂનાગઢની દાણાપીઠ 30 એપ્રિલ સુધી સાંજે 4 વાગ્યા બાદ બંધ કરાશેઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બર ઓફ કોમર્સને આપોસુરતના એક વેપારીએ લોકોની સમસ્યા જોઈ તેમને ઓક્સિજનની નાની બોટલ નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલજામનગરમાં જી. જી. હોસ્પિટલ સામેની તમામ દુકાનો સીલ કરાઈ