- રેમડેસીવીર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? પાટીલે કહ્યું- મિત્રો પાસેથી અને સંઘવીએ કહ્યું- યુપી, બિહારથી...
- આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
- EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
- વેરાવળ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની માનવતા મહેકાવતો વીડિયો વાયરલ
- લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય
- વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક બંધને લોકોએ આપ્યું સમર્થન, બજારો રહી બંધ
- લુણાવાડામાં વેપારીઓએ સ્વૈચ્છીક બજારો બંધ રાખવાનો કર્યો નિર્ણય
- રાજકોટમા કોરોના પરિસ્થિતિ વણસતા દિલ્હીની આરોગ્ય ટીમના રાજકોટમાં ધામા
- જામનગરની કોવિડ હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી અને પરિસર દર્દીઓના સગા વ્હાલાઓથી હાઉસફૂલ
- કોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા
TOP NEWS @5 PM : વાંચો, સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM