રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અભિનેત્રી તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ આયકર વિભાગના સકંજામાં, કલાકો સુધી કરાઈ પૂછપરછ ઈન્દોરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે જિલ્લા તંત્રએ કામગીરી શરૂ કરીરાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય ભાવનગરના પ્રવાસેબોલીવુડ ગાયક શ્રેયા ઘોષાલ ટૂંક જ સમયમાં માતા બનશે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાતઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ માટે તૈયારીઓ પૂર્ણ, વડાપ્રધાન મોદી 5 માર્ચે આવે તેવી શક્યતામુખ્તાર અન્સારી ગેંગના બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠારદિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધોસ્વિસ ઓપનમાં પીવી સિંધુએ યિગિતને હરાવી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં કર્યો પ્રવેશવેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડ 1 ઓવરમાં 6 છગ્ગા મારનારો ત્રીજો ખેલાડી બન્યોમહેસાણા જિલ્લામાં હેરિટેજ પ્લેસના વિકાસ અને 6 માર્ગીય હાઇવે બનાવવા બજેટ ફાળવવામાં આવ્યું