રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...આગામી સમયમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશુંઃ મુખ્યપ્રધાન રૂપાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ઊંઝામાં કામદાર પેનલની શાનદાર રેલી યોજાઈ1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષાની તારીખો જાહેર કરાઈજે.પી.નડ્ડાએ સોનાર બાંગ્લા અભિયાન લોન્ચ કર્યું, કહ્યું- ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ યુક્ત બંગાળ બનાવીશુંરાજકોટમાં કોણ બનશે મેયર, પદ માટે 6 કોર્પોરેટરો વચ્ચે જામશે હરિફાઈમમતા બેનર્જીની મોપેડ સવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇ પશ્ચિમ બંગાળના CMનો અનોખો વિરોધચમોલીમાં રેસ્ક્યૂ ઓપરેશનનો 18મો દિવસ, અત્યાર સુધી 71 મૃતદેહ મળ્યાજામનગરમાં મેયર પદ માટે બીના કોઠારી અને અલકાબા જાડેજાનું નામ મોખરેખંભાતમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર