રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, CMનો ચાર્જ કોઈને નહીં સોંપાય: ડેપ્યૂટી CM નીતિન પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદના વટવા વોર્ડના વિકાસ અંગે સ્થાનિકોનો પ્રતિભાવગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવા TAT ઉમેદવારોની માગઅમદાવાદના છેવાડાનો વોર્ડ રામોલ હાથીજણ, જે વિકાસમાં પણ છેલ્લો વોર્ડ: સ્થાનિકોસુરતમાં ભાજપના દીપન દેસાઈ 20 કરોડની સંપતિ સાથે સૌથી ધનિક ઉમેદવારરામોજી ફિલ્મ સિટી 18મી ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાશેઅમદાવાદના છેવાડાનો વોર્ડ રામોલ હાથીજણ, જે વિકાસમાં પણ છેલ્લો વોર્ડ: સ્થાનિકોરાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી યોજાશેડીસા-પાટણ હાઇવે પર ખેતરમાંથી ભ્રૂણ મળી આવ્યુંપોરબંદરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી