ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

author img

By

Published : Nov 6, 2020, 4:59 PM IST

top news at 5 pm
top news at 5 pm
  1. ભેંસને છોડાવા માટેની અરજીની સુનાવણી, ભેંસને છોડવા હાઇકોર્ટે કર્યો આદેશ
  2. ગિરનાર રોપ વે શરુ થતાં નાના વેપારીઓને રોજગારીની સમસ્યા સર્જાઈ
  3. માલાબાર નૌસેના અભ્યાસનો બીજો તબક્કો 17 નવેમ્બરથી શરૂ થશે
  4. 131 સેન્ટરો પર ટેકાના ભાવે થઇ રહી છે મગફળીની ખરીદી, સરકારે કર્યું 5.16 કરોડનું પેમેન્ટ
  5. વડોદરા: ગોત્રી પોલીસે કરી દુષ્કર્મના આરોપીની ધરપકડ, યુવતિને આશ્રમમાં સેવા માટે રાખી આચરતો દુષ્કર્મ
  6. રાજસ્થાનઃ ઓડી કારમાં આવતી યુવતીઓએ યુવકને મારી ટક્કર, કોન્સ્ટેબલની પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત
  7. અબડાસાની પેટા ચૂંટણીઃ ભાજપને અસંતોષ અને જૂથબંધી કેટલી નડી, જુઓ વિશેષજ્ઞનો મત
  8. જેલમાં લાલુ યાદવ મનાવશે દિવાળી, ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી સ્થગિત
  9. અરે વાહ... આજથી વોટ્સએપથી પણ પૈસા ટ્રાન્સફર થઈ શકશે
  10. અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું- 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.