રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રોના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...Basavaraj Bommai એ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા World Nature Day : સયાજી બાગની પાછળ પતંગિયા તથા ભાત-ભાતના પક્ષીઓ પણ જોવા મળેદિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધનજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોતછોટાઉદેપુરના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક બસ અને કારનો અકસ્માત સર્જાતા 4ના મોતસાંસદ પ્રભુ વસાવાએ સંસદમાં ગુજરાતની સુગર ફેકટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા માગ કરીTokyo Olympics 2020, Day 6: એલિમિનેશન રાઉન્ડ 1/16માં આર્ચર પ્રવીણ જાધવ હાર્યામોતિહારીમાં નિયોલ બોર્ડર સિક્યુરિટી સંદર્ભે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન સમિતિ બેઠક યોજાઇDelhi Violence અંગેની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારીતહેવાર દરમિયાન ફરવા જતા યાત્રીઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે