- કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા
- ઘણ આંગણે સુવિધાઃ અમદાવાદની કંપનીએ બનાવ્યા નાશા સાથે ટાઇ-અપ કરી વેન્ટીલેટર
- મેમનગરની અંધ કન્યા પ્રકાશ ગૃહ દૈનિક 350થી વધુ કોરોના દર્દીઓ સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું
- મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
- સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી
- કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી
- ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો
- રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે લિક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ
- ઈન્ટરનેશનલ નર્સિસ ડે: સુરતમાં 5,000 નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના આપી રહ્યાં છે સેવા-સુશ્રુષા
- લ્યો, હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને દાખલ કરવા માટે પણ કાળા બજારી
TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 3 PM