રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ રાજસ્થાન: ગૃહ ક્લેશના કારણે પરણિતાએ બાળકો સાથે ટ્રેન સામે પડતું મુક્યુંહિમંત બિસ્વ આસામના 15માં મુખ્યપ્રધાન બન્યા, 12 પ્રધાનોએ લીધા શપથસુરતમાં રોઝા રાખવાની સાથે મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવાIIT જોધપુરમાં 28 વિદ્યાર્થી કોરોના પોઝિટિવબારડોલી સુગર ફેક્ટરીએ વર્ષ દરમિયાન 18.85 લાખ કવિન્ટલ ખાંડનું કર્યું ઉત્પાદનકોરોનાની કારણે અનાથ થયેલા બાળકો માટે દાખલ કરેલી અરજી અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસકપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલની અછત, દર્દીના સ્વજનો સ્વખર્ચે ઓક્સિજન બોટલ લાવતા હોવાનો ગંભીર આક્ષેપબાલાસિનોરમાં 2 ડોક્ટર અને 1 મેડિકલ સ્ટોર્સના માલિકની ધરપકડ કરાતા તાલુકાના તમામ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પરભુજ તાલુકામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ફળોના ભાવ નિયંત્રિત કરવામાં આવ્યા