રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...મુંબઈમાં 400 બેડનું દેશનું પહેલું બાળ ચિકિત્સા કોવિડ કેર સેન્ટર બનશે કોરોનાની બીજી લહેર વચ્ચે પણ મહેસાણાના ચાંદણકી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીંઝાલોરઃ 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહારતમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્યસુરત: આઈસોલેશન સેન્ટરમાંથી દર્દીઓને વાજતે-ગાજતે રજા આપવામાં આવીભાવનગરના 20 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત થતાં 5 ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયાવડોદરાની રેલવે હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિવારનો હોબાળોજૂનાગઢઃ સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ગુમ થયેલા લેબ ટેક્નિશિયનને ગણતરીના ક્લાકોમાં પોલીસે શોધી કાઢ્યોમહેસાણામાં 29માંથી 10 કોવિડ સેન્ટર પાસે જ ફાયર NOC છે