રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય નિમણૂકો અંગે સચિન પાયલોટે આપ્યુ નિવેદન CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજરડો.બી આર આંબેડકરની 130મી જન્મ જયંતીની જૂનાગઢમાં સાદાઈથી ઉજવણીસી. આર. પાટીલ સુરત સિવિલની કોવિડ હોસ્પિટલની મુલાકાતેજેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિરાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહારકચ્છમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હવે ગામડામાં પણ કોવિડ સેન્ટરનો પ્રારંભકોરોના રસીને લઈને રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારોસુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યાપાટણના કલેક્ટરે કોરોના વેક્સિનેશન અને ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી