રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...આ તે કેવી વિવશતા...અંતિમ સંસ્કાર માટે પણ પ્રતિક્ષા..!! કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડોભારત અને ચીન વચ્ચે આજે કમાન્ડર-સ્તરની વાટાઘાટો, LAC પર તણાવ ઓછો કરવાનો કરાશે પ્રયાસસુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લેવું પડે છે ટોકન..!!રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી, જીવીત વ્યક્તિને મૃત જાહેર કરીજામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે શુક્રવારે 1,000 કોવિડ દર્દીઓ દાખલ થાય તેવી શક્યતાકોંગ્રેસે કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને કરી માગદિલ્હી: સર ગંગારામ હોસ્પિટલના 37 ડૉક્ટરો કોરોના પોઝિટિવ, પાંચ દાખલટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ડિટેઇન કરતા બે શખ્સોએ પોલીસ પર કર્યો હુમલોનવસારીમાં વેપારી મંડળોએ પાલિકા સાથે મળી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય