રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ગુજરાત બજેટ 2021: નાણાપ્રધાન નીતિન પટેલ રજૂ કર્યુ બજેટ 7 લોકોની હત્યા કરનારી શબનમનો જેલનો ફોટો વાયરલ, 2 અધિકારી સસ્પેન્ડદેશમાં પહેલીવાર 50,000 કરોડ રૂપિયાની નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વિકસાવવાની યોજનાઃ વડાપ્રધાનભારત-અમેરિકા સંબંધ ગાંધી-લૂથર કિંગના વારસાની સાક્ષી આપે છેઃ ભારતીય ડિપ્લોમેટસુરતની 604 હોસ્પિટલમાં ફાયર NOC જ નથી, ફાયર વિભાગે લિસ્ટ કર્યું જાહેરસેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 15,000ને પારપાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મવડોદરાના ટોચના અધિકારીઓએ કોરાના વેક્સિન લીધીપ્લાસ્ટિક પ્રદૂષણ સામે 83 વર્ષના વૃદ્ધા સૌ કોઈ માટે છે પ્રેરણાનો સ્ત્રોતVNSGUમાં PGDMLT કોર્ષની સીટમાં વધારો કરવા સુરત NSUIની રજૂઆત