- વલસાડઃ ધગળમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM ના હસ્તે ખાતમુહૂર્ત
- દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, લોકો ઠંડીથી ઠરી ગયા
- વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
- અમદાવાદઃ સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ હાજર રહ્યા
- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ, ગત્ત વર્ષ કરતા ઓછી આવક જોવા મળી
- મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ
- જામનગર કસ્ટમ વિભાગમાંથી 1 કરોડ 10 લાખના સોનાની ચોરી
- બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
- નવસારીમાં કિસાન સંમેલનમાં વિરોધ પૂર્વે કોંગ્રેસ અને BTSના પદાધિકારીઓ ડિટેન
- અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરી કરોડોની ઠગાઈ, CBI એ ગુનો નોંધી તપાસ આદરી
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
- વલસાડઃ ધગળમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM ના હસ્તે ખાતમુહૂર્ત
- દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, લોકો ઠંડીથી ઠરી ગયા
- વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
- અમદાવાદઃ સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ હાજર રહ્યા
- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ, ગત્ત વર્ષ કરતા ઓછી આવક જોવા મળી
- મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ
- જામનગર કસ્ટમ વિભાગમાંથી 1 કરોડ 10 લાખના સોનાની ચોરી
- બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
- નવસારીમાં કિસાન સંમેલનમાં વિરોધ પૂર્વે કોંગ્રેસ અને BTSના પદાધિકારીઓ ડિટેન
- અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરી કરોડોની ઠગાઈ, CBI એ ગુનો નોંધી તપાસ આદરી
Last Updated : Dec 18, 2020, 3:00 PM IST