- વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
- કેવડિયા ખાતે 562 રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર થશે, રાજવી પરિવારોએ સીએમનો માન્યો આભાર
- ખેડૂતોના આંદોલન વચ્ચે આજે મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરશે PM મોદી
- દિલ્હીમાં ભૂકંપ, 4.2ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી
- કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાના પેજ ફાડ્યાં
- કેન્દ્રશાસિત પ્રદેશો અને 18 રાજ્યોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર ઘટ્યો
- રાજ્યમાં શ્વેતક્રાંતિમાં વધુ વેગ લવાશે, લાઈટ કનેક્શન માટે સરકાર અલગથી વિચારણા કરશે: વિજય રૂપાણી
- ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ
- બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
- TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ગુજરાતી ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9919202-thumbnail-3x2-k.jpg?imwidth=3840)
news