ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news at 1

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM
TOP NEWS @1 PM
author img

By

Published : Feb 21, 2021, 12:59 PM IST

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહનો માહોલ

સુરતઃ આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ મતદાન કર્યા બાદ લોકોને મતદાન કરવા અપીલ કરી

જામનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસન કરમુરે મતદાન કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નારણપુરામાં AMC સબઝોનલ ઓફિસના બૂથ પર કર્યું મતદાન

સવારે 11ઃ30 વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિ

પહેલાં મતદાન પછી જશે જાન, થલતેજ વૉર્ડમાં વરરાજા સહિત 50 લોકોએ મતદાન કર્યું

રાજકોટઃ રાજવી પરિવારના માંધાતાસિંહજીએ વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યું

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં દિવ્યાંગ વ્યક્તિએ મતદાન કરીને નિભાવી પોતાની ફરજ

સવારે 11 વાગ્યે સુરત મહાનગરપાલિકાની સ્થિતિ

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે મતદાન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.