- નવા પ્રધાન આજે મંડળની શપથ વિધિ યોજાઈ શકે તેવી શક્યતા
- ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો લેશે શપથ, કયા પ્રધાનોનું પત્તું કપાશે-કોને મળશે જગ્યા, જુઓ વિશેષ અહેવાલ
- આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા
- તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ
- ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ
- JEE Main Result 2021: 44 વિદ્યાર્થીઓએ 100 પરસેંટાઈલ પ્રાપ્ત કર્યા
- Gold-Silver રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તું, જુઓ ક્યાં શું કિંમત છે?
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત: એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર કરાશે વિચારણા
- દક્ષિણ ચીન સાગરમાં ચીની આક્રમકતા વચ્ચે 24 સપ્ટેમ્બરે યોજાશે Quad Summit 2021, PM Modi રહેશે ઉપસ્થિત
- પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news at 1 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...