- મહાત્મા ગાંધીને અમેરીકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે યુએસ કોંગ્રેસમાં ઠરાવ ફરી રજૂ કરાયો
- NPCILના સ્વદેશી ડિઝાઈન કરેલા 700 MWe રિએક્ટર એન્ડ શિલ્ડ રવાના, હરિયાણામાં કરાશે સ્થાપિત
- Corona Update: 24 ક્લાકમાં સામે આવ્યા 38,667 નવા કેસ
- 15 ઓગસ્ટના દિવસે રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને આપવામાં આવશે એવોર્ડ
- નવસારીમાં 20 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ, શહેરીજનોમાં ખુશી
- વડોદરાને પાણી પૂરું પાડનાર આજવા સરોવર તળિયા ઝાટક થવાની અણી પર
- 75th Independence Day: સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ, તપાસ અભિયાન શરૂ
- 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધશે
- છત્તીસગઢ: દુર્ગ પોલીસે ગુજરાત-મહારાષ્ટ્રમાંથી સોનાની ચોરી કરતી ટોળકીની કરી ધરપકડ
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM