- મુંબઈ પોલીસને મળ્યો ફેક કોલ, અમિતાભ બચ્ચનના બંગલામાં બોમ્બ મુકવામાં આવ્યો છે
- શ્રાવણ મહિનાની શરૂઆત થાય તે અગાઉ કરો તમામ જ્યોતિર્લીંગોના દર્શન, એક ક્લિકમાં...
- છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,628 કોરોનાના કેસ નોંધાયા
- Tokyo Olympics : ટોક્યો ઓલિમ્પિક્સમાં છેલ્લા દિવસે ચોથા સ્થાન પર રહી અદિતિ
- ખેલ રત્ન એવોર્ડ મુદ્દે રાજકારણ ગરમ, વિપક્ષોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા કરી માંગ
- આજે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની પૂણ્યતિથિ
- National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી
- પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી
- જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
- સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાઅર્પણ વડાપ્રધાન મોદી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM