- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આજથી સચિવાલય 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત
- પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત
- 82 દિવસ બાદ આજથી શહેરમાં AMTS અને BRTS બસની સેવા કાર્યરત
- આજથી અમદાવાદમાં સીટી બસ સેવા ફરી શરૂ
- કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાતને પ્રવાસીઓએ વધાવ્યો
- દારૂ લોકો માટે ટોનિક છે, કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તેનો બફાટ
- દિલીપ કુમાર (Dilip Kumar) સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ
- ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ છેલ્લા દિવસે ડ્રો થઈ
- મેઘનન અને પ્રિન્સ હેરી બીજા બાળકનુ સ્વાગત કર્યું
- ધોરણ 12ને માસ પ્રમોશન અપાય તો યુનિવર્સીટીમાં પ્રવેશ માટે હાડમારી ઉભી થઇ શકે
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - બપોરના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર