રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...RBIની મહત્વપૂર્ણ નિર્ણય: વ્યાજ દરોમાં નહીં ફેરફાર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 'જૈસે થે' વિશ્વ આરોગ્ય દિવસ: આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાના અભાવે 7 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીવિશ્વ સ્વાસ્થય દિવસ : દુર્લભ બિમારી ધરાવતા ધૈર્યરાજ માટે 42 દિવસમાં 16 કરોડ એકત્રિત થયાCBIએ અનિલ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરીબોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવયુપી પોલીસ મુક્તાર અંસારીને લઇને બાંદા જેલ પહોંચીશિક્ષણવિદ્ અને પત્રકાર ફાતમા ઝકરીયાનું અવસાનUPમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરેઃ અલ્હાબાદ હાઈકોર્ટવિશ્વ આરોગ્ય દિન નિમિત્તે આરોગ્ય વિભાગ અંગદાન અભિયાનમાં 10 લાખ લોકોને સાંકળશેઅદાણી ગ્રુપની માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર