- વડાપ્રધાન સામે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે ગૂગલના CEO સુંદર પીચાઈ સામે કેસ દાખલ
- રામોજી ફિલ્મ સિટી 18મી ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાશે
- ગાંધીનગરમાં માણસાના વિહારમાં પુરાતત્ત્વના સંશોધનમાં ખંડિત મૂર્તિનું મસ્તક મળ્યું
- ભાજપના ઉમેદવારો ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે : જગદીશ વિશ્વકર્મા
- PM મોદીએ ચીનને આપણો પ્રદેશ કેમ આપ્યો ?: રાહુલ ગાંધી
- હાથરસ કેસ આરોપી રવિ અને લવકુશની જામીન અરજી નામંજૂર
- રામ મંદિરનાં નિર્માણ માટે એક મહિનામાં 1 હજાર કરોડથી વધુનું દાન એકત્ર કરાયું
- ગાયક બાદશાહ સામે વ્યૂઝ વધારવા મામલે થયેલી ફરિયાદ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફગાવી
- અમેરિકામાં ભયાનક માર્ગ અકસ્માત, 130 વાહનો ટકરાયા, 6 ના મોત
- વડાપ્રધાન 2 માર્ચે બીજી મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું ઉદ્ઘાટન કરશે
TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news 1 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM