- ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા આજે સંભાળશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદની કમાન
- Impact : ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 1000 મણનો કોઈ હિસાબ નથી
- Mehul Choksi case: આજે ડોમિનિકા કોર્ટમાં થશે સુનાવણી, ભારતીય અધિકારી રજૂ કરશે પુરાવા
- CBSE બોર્ડના ધોરણ 12ની પરીક્ષા રદ્દ, PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય
- જો ગેરકાયદે વપરાશકર્તાઓ પાસેથી ટેક્સ લો છો તો શું તમને ખબર નથી કે તેની પાસે બીયુ પરમિશન છે કે નહીં?: ગુજરાત હાઈકોર્ટ
- આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની તમિલનાડુમાં બદલી, એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બન્યા
- વાપીમાં શ્રમજીવી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
- gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ
- 75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU
- મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 41 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - nation news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...