- આજે વર્લ્ડ વિશ ડે: મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં 1600 બાળકોની ઇચ્છા પૂર્ણ થઇ
- આજે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન
- 108 મારફતે જ હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયાનો નિર્ણય થયો રદ્દ
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત
- રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે
- હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર
- ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું
- જાણીતા બંગાળી લેખક અનીશ દેબનું કોરોનાથી નિધન
- સુપ્રિમ કોર્ટે કેરળના પત્રકારને સારવાર માટે રાજ્ય બહાર મોકલવા સૂચન આપ્યું
- યુપીમાં ચૂંટણીઓએ 135 શિક્ષકોનો લીધો ભોગ, કોરોનામાં ચૂંટણીઓ રદ્દ કરવા અપીલ
TOP NEWS @ 9 PM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 1 min news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 PM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...